અમદાવાદમાં બે બાઈક સામસામે ટકરાતા એકનું મોત

January 14, 2020 875

Description

અમદાવાદમાં બે બાઈક સામસામે ટકરાતા એકનું મોત નિપજ્યું છે. જેમાં રામોલ રિંગરોડના મહેમદપુરા માર્ગની ઘટના છે. ત્યારે પતંગના દોરાથી બચવા જતા બે બાઈક સામસામે ટકરાયા હતા.

જેમાં બે બાઈક અથડાતા એકનું મોત અને એક યુવક ઘાયલ થયો હતો. ત્યારે યુવકો પાસેથી દારૂ અને બિયરની બોટલોની થેલી મળ્યાની પણ ચર્ચા થઈ રહી છે.

Leave Comments