વિરમગામમાં બીજા દિવસે પણ ખેતરમાં પાણી જ પાણી

January 2, 2020 1025

Description

વિરમગામમાં બીજા દિવસે પણ ખેતરમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. જેમાં નળકાંઠાના થુલેટા ગામના ખેતરોમાં ફતેવાડી વાસણા કેનાલના સિંચાઈના પાણી ફરી વળ્યા છે. ત્યારે ખેડૂતોએ જાતમહેનતે પાણી કાઢવાનો પ્રયાસ કર્યો છે. છતાં તંત્ર દ્રારા કોઈ પણ અધિકારીઓ હજુ સુધી પહોંચ્યા નથી. તેમજ  વિરમગામમાં ખેડૂતો પાક વળતરની માંગ કરી રહ્યા છે.

Leave Comments