દર્શન કરો નરોડામાં બિરાજમાન શ્રી મહાપ્રભુજીના

July 17, 2018 1535

Description

દેશભરમાં મહાપ્રભુજીની કુલ 84 બેઠકો આવેલી છે તેમાંથી 69મી બેઠક અમદાવાદના નરોડામાં નિર્મિત છે. કૃષ્ણભક્તિની પ્રેરણા આપનાર શ્રી વલ્લભાચાર્યજી અહિં પ્રાચીન કાળમાં આવ્યા હતા.

આજે પણ આ પવિત્ર સ્થાનકે તમામ હરિભક્તો કૃષ્ણનામમાં લીન થઈ સાંસારિક દુ:ખોથી મુક્તિ મેળવે છે. તો આવો, નરોડાની આ બેઠકજીના દર્શન આપને પણ કરાવીએ.

Leave Comments