હવે ઘરે બેઠાં રૂ.550માં RT – PCR ટેસ્ટ કરાવી શકાશે

July 28, 2021 395

Description

ગુજરાત સરકારે ઘટાડ્યા કોરોના ટેસ્ટના ભાવ
હવે ખાનગી લેબમાં રૂ.400માં થશે RT – PCR ટેસ્ટ
ઘરે બેઠાં રૂ.550માં RT – PCR ટેસ્ટ કરાવી શકાશે
એરપોર્ટ પર ઈમરજન્સીમાં રૂ.2700માં કોરોના ટેસ્ટ
હવે ખાનગી લેબમાં HRCT ટેસ્ટ રૂ.2500માં કરાશે
રવિવારે બીજા ડોઝ માટે રસીકરણ ચાલુ રહેશે
રૂ.112 કરોડના ખર્ચે નવા મશીન વસાવશે સરકાર
જિલ્લાની હોસ્પિટલોમાં 17 સીટી સ્કેન મશીન વસાવાશે
મેડીકલ કોલેજમાં MRI મશીન ખરીદીને મંજૂરી
“સોલા, વડોદરા, ગાંધીનગર મેડિકલ કોલેજમાં MRI મશીન’
પંડિત દિનદયાલ સાંધ્ય ક્લિનિક શરૂ કરાશે
ઝૂંપડપટ્ટી, કામદાર વિસ્તારોમાં શરૂ કરાશે ક્લિનિક
માનદ્ વેતનમાં ખાનગી તબીબોની સેવા લેવાશે

1, 61, 99, 857 RT – PCR ટેસ્ટ કરાયા: નીતિન પટેલ
91, 55, 936 એન્ટિજન ટેસ્ટ કરાયા: નીતિન પટેલ

Leave Comments

News Publisher Detail