હોળી-ધૂળેટીને લઇને અમદાવાદ પોલીસ કમિશનરનું જાહેરનામું, જાણો શું કહ્યું ?

March 26, 2021 138215

Description

અમદાવાદ પોલીસ કમિશનરનું જાહેરનામું આવ્યું છે. હોળી – ધૂળેટી કાર્યક્રમને લઈ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું. રાત્રે 9 વાગ્યા પહેલા હોળી દહન કાર્યક્રમ કરવો પડશે. મર્યાદિત સંખ્યામાં સાથે હોળી પ્રગટાવી શકાશે. જાહેર ઉજવણી અને સામૂહિક કાર્યક્રમ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ભીડ ભેગી ન થાય તેની તકેદારી આયોજકોએ રાખવી પડશે. રાહદારીઓ પર રંગ ઉડાડશો તો કાર્યવાહી થશે.

Leave Comments

News Publisher Detail