ઉત્તર – પૂર્વીય પવનના કારણે રાજ્યમાં ઠંડીનું જોર યથાવત રહેશે

January 12, 2019 740

Description

રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત છે.. રાજ્યમાં હજુ 2 દિવસ હાડ થીજવતી ઠંડીની આગાહી છે.. રાજ્યના વિવિધ શહેરોનાં ઠંડીના તાપમાન પર નજર કરીએ તો નલિયામાં 12.8 ડિગ્રી, અને ગાંધીનગરમાં 9.9 ડિગ્રી, અમરેલીમાં 11.7, ડિગ્રી અને વડોદરામાં 11.2.

બનાસકાંઠા 11.2, વલસાડમાં 10.1, અમદાવાદમાં 11, રાજકોટમાં 13, દીવમાં 12.8 અને સુરતમાં 13.6  ડિગ્રી તાપમાન નોંધાયું છે.. હજી આગામી 2 દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે.. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરને કારણે ઉત્તર – પૂર્વીય પવનના કારણે ઠંડીનું જોર યથાવત રહેશે.

Leave Comments