અમદાવાદ બાદ વધુ 3 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂ

November 21, 2020 275

Description

અમદાવાદ બાદ વધુ 3 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂ લગાવાયો છે. જેમાં સુરત, વડોદરા, રાજકોટમાં પણ આજથી રાત્રિ કર્ફ્યૂ છે. દરરોજ રાત્રે 9થી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂ રહેશે.

 

Leave Comments