સાબરમતી સેન્ટ્રલ જેલનો નવતર પ્રયોગ સફળ

September 16, 2020 515

Description

કોરોના કાળ પહેલા સાબરમતી સેન્ટ્રલ જેલમાં એક નવતર પ્રયોગ હાથ ધરાયો હતો. અને કોરોના કાળમાં તે પ્રયોગ એટલો કારગત સાબિત થયો કે હવે તેને કાયમી કરવા વિચારણા હાથ ધરાઇ રહી છે.

 

 

Leave Comments