પાણી પર સંગ્રામની મહાચર્ચા, વાર-પલટવાર : પાર્ટ-01

July 20, 2019 2540

Description

એ દિવસ દુર નથી જ્યારે પાણી માટે લડાઈઓ લડાશે. આ વાક્ય છેલ્લા કેટલાય સમયથી આપણને વડીલો કહી રહ્યા છે. પણ આજની પેઢી એક ગ્લાસ પાણીની શું કિંમત છે એ સમજી જ નથી શકી.

હવે નર્મદાને લઈને મધ્યપ્રદેશ સરકાર અને ગુજરાત સરકાર વચ્ચે રાજકીય લડાઈની શરૂઆત થઈ ગઈ છે. વર્ષો પહેલા નર્મદા માટે કેટલા આંદોલનો થયા છે. ગુજરાતે આ નર્મદાનું પાણી મેળવવા માટે કેટલો સંઘર્ષ કર્યો છે એ

વાતથી એક આખી પેઢી અજાણ છે. એટલે જ નર્મદા એટલે કૉંગ્રેસ-ભાજપની રાજનીતિ એટલુ બનીને રહી ગઈ છે. એ બધાની વચ્ચે સાચી સ્થિતી શું નર્મદાની એના પર ચર્ચા કરવી છે. પણ એ પહેલા, આજથી ધિમી ધારે વરસાદની

શરૂઆત ગુજરાતમાં થતી દેખાઈ રહી છે, તો દરેક લોકોને અપીલ છે કે બને એટલા પાણીનો જાતે સંગ્રહ કરતા થઈ જાવ.. નહીં તો આવનારી પેઢીઓ આપણને માફ નહીં કરે.

Tags:

Leave Comments

News Publisher Detail