સંગીતકાર અરવિંદ વેગડાએ કોરોનાને લઈ સાવચેતી પર બનાવ્યું ગીત

March 19, 2020 1595

Description

સંગીતકાર અરવિંદ વેગડાએ ગીત બનાવ્યું છે. જેમાં કોરોના વાયરસના પગલે સાવચેતીની અપીલ કરી છે. જેમાં ભીડભાડવાળી જગ્યાએ એકઠાં ન થવા અપીલ કરવામાં આવી છે. ત્યારે સંગીતકાર અરવિંદ વેગડા દ્વારા કોરોનાનું  ગીત બનાવાયું છે.

કાર્યક્રમો રદ્દ થયાના પગલે પરિવાર સાથે સમય વિતાવી રહ્યા છે. ત્યારે પોતાના ગીતો બનાવમાં રિસર્ચ કરી રહ્યા છે. જેમાં લોકોએ સાવચેતી રાખવી જોઈએ અને ભીડવાળી જગ્યાઓએ એકઠું થવું ન જોઈએ.

Leave Comments