છપાક ફિલ્મનું મુવી સ્ક્રીનીંગ શ્યામલમાં આવેલા મલ્ટીપ્લેકશ ખાતે રખાયું

January 12, 2020 2105

Description

બોલિવુડની છપાક ફિલ્મ કે જે એસીડ અટેક પર રિયલ સ્ટોરી પર બનાવેલી ફિલ્મ છે. ત્યારે ફિલ્મનુ મુવી સ્ક્રીનીંગ શ્યામલ ખાતે આવેલા મલ્ટીપ્લેકશ ખાતે રાખવામાં આવ્યુ છે. જેમાં લો સ્ટુડન્ટ થી લઈને ડોક્ટરર્સનું સ્પેશીયલ સ્ક્રીનીંગ રાખવામાં આવ્યુ હતુ.

ત્યારે પાઘડી બનાવનાર આર્ટીસ્ટ દ્વારા છપાક પાઘડી બનાવવામાં આવી અને જેની પર અલગ અલગ ફોટોઝ કે જે એસીડ અટેકનો ભોગ બનેલા લક્ષ્મી અગ્રવાલનો ફોટો લગાવીને તેના પર એસીડની બોટલ લગાવવામાં આવી હતી. જેનો સંદેશો છે કે લક્ષ્મીની અત્યાર સુધીની અલગ અલગ જર્નીના ફોટોઝ લગાવીને તૈયાર પાઘડી કરી છે.

Leave Comments