ઇસરોના મંગળયાન જેવા મહત્વના પ્રોજેકટમાં મિનલબેનની મહાસિદ્ધિ

March 8, 2020 1205

Description

દેશમાં હવે મહિલાઓ આકાશને પણ આંબી રહી છે. ત્યારે મહિલાઓ સફળતાના શિખરો સર કરી રહી છે. જેમાં મિનલ સંપત વૈજ્ઞાનિક બની ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન સાથે જોડાઇ પોતાની કામગીરીનું સમાજમાં ઉતમ ઉદાહરણ પુરૂ પાડયું છે.

ઇસરોના મહત્વના પ્રોજેકટમાં શ્રેષ્ઠ કામગીરી કરી છે. તેમજ મંગળયાન જેવા મહત્વના પ્રોજેક્ટ પર પણ તેઓએ બેખુબી પોતાનું યોગદાન આપ્યુ છે. જેમાં મહિલાઓ માટે તમામ ફિલ્ડમાં પોતાની એક આગવી ઓળખ માટે સઘર્ષ કરવો પડે છે. ત્યારે મિનલબેને પણ વિજ્ઞાન ક્ષેત્રમાં ઘણી સફળતાઓ મેળવી છે.

 

Leave Comments