પુલવામા આતંકી હુમલા અંગે હવે દેશ માંગે બદલો : પાર્ટ-02

February 15, 2019 1880

Description

જમ્મૂ-કાશ્મીરનાં પુલવામામાં થયેલા આતંકવાદી હુમલામાં CRPFનાં અત્યાર સુધી 37 જવાનો શહીદ થયા છે. આ ઉપરાંત ઘણા ઘાયલ છે. આ હુમલાની જવાબદારી આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદે લીધી છે.

પાડોશી દેશ પાકિસ્તાન દ્વારા સમર્થીત આ કૃત્યને લઇને સમગ્ર દેશમાં રોષ જોવા મળી રહ્યો છે અને લોકો આ કાયરતાપૂર્વકના કૃત્યનો જડબાતોડ જવાબ આપવો જોઇએ તેવું સરકારને કહી રહ્યા છે.

Tags:

Leave Comments