2019ની લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ભાજપ કોંગ્રેસ એડી ચોટીનું જોર લગાવી રહ્યાં છે. ચૂંટણી પ્રચારની રણનીતિ ઘડાઇ રહી છે. કાર્યકરોમાં જોમ ભરાઇ રહ્યું છે.
જીતનાં મંત્ર પણ અપાઇ રહ્યાં છે. એક તરફ કોંગ્રેસે બેઠકમાં મંથન કર્યું. તો બીજી તરફ ભાજપે મંથન માટે કારોબારીની બેઠક શરૂ કરી. પણ સવાલ એ છે કે શું આ મંથનથી મળશે જીતનો મંત્ર.
Leave Comments