અમદાવાદનો માનુશ શાહ રશિયા ઈન્ટરનેશનલ ચેસમાં ચેમ્પિયન બન્યો

December 4, 2018 2195

Description

આપણો દેશ દિનપ્રતિદિન સ્પોર્ટસમાં આગળ વધી રહ્યો છે. તેનું પરીણામ અમદાવાદનો માનુશ શાહ છે. જે રશિયામાં ઈન્ટરનેશનલ લેવલે ચેસમાં ચેમ્પિયન બનીને આવ્યો છે.

દાદા પાસેથી આ શોખ મેળવી 18 વખત સ્ટેટ ચેમ્પિયન, 3 વખત ચેમ્પિયન ઈન ઓલ ઈન્ડિયા ઓપન ફિડ રેટીંગમાં તે પ્રથમ આવેલો છે. માનુશ ઈન્ટરનેશનલ માસ્ટર બનવા માંગે છે.

Leave Comments