અમદાવાદના વસ્ત્રાપુરમાંથી મળ્યો પુરુષનો મૃતદેહ

April 24, 2019 1415

Description

અમદાવાદના વસ્ત્રાપુરમાં ઈન્દ્રપ્રસ્થ ટાવરના પાર્કિંગમાંથી મૃતદેહ મળી આવ્યો છે. સ્થાનિક પોલીસની ટીમ દ્ગારા ઘટનાસ્થળે તપાસ હાથ ધરવામાં આવે છે.

Tags:

Leave Comments