અમદાવાદના ચંડોળામાં માથાભારે શખ્સોના ત્રાસ સામે પોલીસ નિષ્ક્રિય

February 11, 2019 845

Description

અમદાવાદના ચંડોળામાં સ્થાનિકો રસ્તા પર ઉતરી આવ્યા હતા, ચંડોળા વિસ્તારમાં માથાભારે શખ્સોનો ત્રાસ હોવાના આરોપ સાથે લોકોએ રસ્તા પર ઉતરી પોલીસનો વિરોધ કર્યો હતો.

સ્થાનિકોનો આરોપ છે કે માથાભારે શખ્સોના ત્રાસ સામે પોલીસ નિષ્ક્રિય બની રહી છે. તો સ્થાનિકોના વિરોધમાં મહિલાઓ સાથે બાળકો પણ જોડાયા હતા.

ત્યારે સ્થાનિકોએ સમગ્ર મામલે પોલીસ પર નિષ્ક્રિયતાના આરોપ લગાવી કાર્યવાહીની માગ કરી હતી.

Leave Comments