વસ્ત્રાલ વિસ્તામાં વરસાદથી રસ્તા ધોવાઇ જતા સ્થાનિકો પરેશાન

July 28, 2021 650

Description

અમદાવાદમાં સામાન્ય વરસાદ થતાં જ ઠેર ઠેર રોડ રસ્તા ધોવાઇ ગયા છે. ત્યારે વસ્ત્રાલ વિસ્તામાં આવેલા ઓમ સર્કલની આસપાસના વિસ્તારમાં રોડ તો ધોવાયો જ છે, સાથે જ કાદવ કીચડથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આ વિસ્તારની સ્થિતિ એટલી દયનીય છે કે ટુ વ્હિલ લઇને નિકળતા અનેક લોકો ખાડાઓમાં પડી ગયા છે અને હોસ્પિટલ ભેગા થવાનો વારો આવ્યો છે. સ્થાનિકોએ તંત્રને અનેક વખત રજૂઆત કરવા છતાં કોઇ નિવેળો આવ્યો નથી. ત્યારે હજુ તો ચોમાસાની શરૂઆતમાંજ આ વિસ્તારની સ્થિતિ કફોળી બની છે.

 

Leave Comments

News Publisher Detail