એક તરફ કોરોનાનો કહેર અને બીજી તરફ કાળજાળ ગરમીથી ઘરે રહીને તમે કઈ રીતે તમારી હેલ્થ સારી રાખી શકો છો. તેમજ કોરોનાનો કહેર છે ત્યારે ઠંડી વસ્તુ પણ ન ખાવી જોઈએ. શું ઉપાય કરશો ગરમીથી બચવા આવો જાણીયે.
લૉકડાઉન પાર્ટ-ટુ 3 મે સુધી ચાલવાનો છે. 3 મે સુધી શું કરવું અને શું નહીં કરવું. તેના નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયની માર્ગદર્શિકા પ્રમાણે, જાહેરસ્થાનો પર મોંઢુ ઢાંકવું ફરજિયાત કરાયું છે. થુંકનારને દંડ અને સજાની જોગવાઈ કરવામાં આવી છે. દારૂ-ગુટખા-તમાકુના વેચાણ પર પણ રોક રહેશે. ખેડૂતોને પાકની કાપણી માટે કેટલીક છૂટછાટ […]
કોરોના કાળમાં હવે લોકો સ્વાસ્થ્ય પ્રત્યે સભાન થયા છે. અને ખાસ કરીને રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે અવનવા અખતરા કરી રહ્યા છે. ત્યારે ઉત્તરાયણ દરમિયાન સીંગ તલની ચીક્કીનુ ખાસ મહત્વ હોય છે. જેથી સુરતમાં ઇમ્યુનિટી બુસ્ટર ચીક્કી વેચાઇ રહી છે. આશરે 200 વર્ષ જૂની પેઢીમાં આ વખતે ઇમ્યુનિટી બુસ્ટર ચીક્કી ગ્રાહકો માટે હોટ ફેવરીટ બની રહી […]
શાસ્ત્રોમાં એવો ઉલ્લેખ છે કે જીવનમાં કોઈ પણ તકલીફ આવે તે સમયે દેવી શક્તિ આપને મદદ કરે છે. આપને તમામ તકલીફોમાંથી મુક્તિ અપાવે છે. વર્ષ 2020 જેમાં લોકોએ અનેક સમસ્યાઓનો સામનો કર્યો છે. બિમારીનાં કારણે લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા. પરંતુ વર્ષ 2021માં તમામ બિમારીઓમાંથી મુક્તિ માટે અને હંમેશા સ્વસ્થ રહેવા માટે કયા ઉપાય કરવા જણાવશે […]
દિલ્હી,અમદાવાદ બાદ પાટણમાં મ્યુકરમાઈકોસીસનો પ્રથમ કેસ નોંધાયો છે. કમલીવાડાના આધેડનું મ્યુકરમાઈકોસીસથી મોત થયું છે.GRDમાં ફરજ બજાવતા દિનેશભાઈનું મોત થયું છે. આંખે ઝાંખપ, માથામાં રક્તસ્ત્રાવ અને ફંગસ ઈન્ફેક્શન થવાથી મોત નિપજ્યું છે.
Leave Comments