ઘાતક હથિયાર સાથે ચોરી કરતાં તસ્કરોની દહેશત CCTVમાં કેદ

August 8, 2019 575

Description

એક દહેશત છે ફ્લેટના રહિશોમાં. જે અમદાવાદના છેવાડે આવેલા છે. દહેશત તે તસ્કરોની છે. જે અંધારી રાતમાં આવે છે. દહેશત એટલા માટે છે. કારણ કે તસ્કરો તલવાર સહિતના ઘાતક હથિયારોથી સજ્જ હોય છે.

અને પોલીસને રહિશોની ફરિયાદ નથી સંભળાતી. ક્રાઇમ એલર્ટના આ રિપોર્ટમાં જૂઓ કેવી છે તે તસ્કરોની દહેશત

Leave Comments