જાણો, ઉનાળામાં લૂ થી બચવા શું કરવું, અજમાવો આ દેશી નુસખા

April 3, 2019 1115

Description

ઉનાળો પોતાનો પ્રકોપ બતાવી રહ્યો છે. અને ગરમી દિવસે-દિવસે વધી રહી છે. ત્યારે ગરમીથી બચવા લોકો નવા-નવા નુસખા અપનાવતા હોય છે. તો આકરી ગરમીમાં લૂ લાગવાથી ઝાળા, ઉલટી, કમજોરી, ચક્કર આવવા જેવી બીમારીઓ પણ થતી હોય છે. ત્યારે ઉનાળામાં લૂ થી બચવા શું કરવું તેના વિશે જાણીએ કેટલાક દેશી નુસખા.

 

Leave Comments