જાણો, ગરમીથી બચવા શું કરવું, એલોપેથી ડોક્ટર પાસેથી

April 3, 2019 3140

Description

દિવસેને દિવસે ગરમી વધી રહી છે. ત્યારે ગરમીની સાથે-સાથે અનેક બીમારીઓ પણ વધતી હોય છે. તો ગરમીને લીધે શું થઈ શકે તેમજ ગરમીથી બચવા શું કરવું. તેના વિશે આવો જાણીએ એલોપેથી ડોક્ટર શું કહી રહ્યા છે.

Leave Comments