કોરોના વાયરસથી બચવા જાણો સેનેટાઇઝર બનાવવાની રીત

March 13, 2020 7475

Description

કોરોના વાયરસથી વધારે ખતરો વૃદ્ધ અને પહેલાથી બીમાર લોકોને છે. જોકે આ બીમારીથી મૃત્યુ દર ઓછો છે, પરંતુ 80થી વધારે ઉંમરના લોકોમાં તે સૌથી વધારે છે.  ત્યારે આ મહામારીથી બચવા સાવચેતી ખુબ જ જરૂરી છે

જેમાં ઘરેલું નુસ્ખા ખુબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. ત્યારે જો થોડી સાવધાની અને સાવચેતી રાખવામાં આવે તો આ બિમારીનો ભોગ બનતા બચી શકાય છે. ત્યારે યોગસેવક શિષપાલ પાસેથી સેનેટાઈઝર બનાવવાની રીત જાણી તેને અજમાવી શકાય છે.

Leave Comments