લવારી ફિલ્મના એકટર સામે અભિનેત્રી પત્નીએ ફરિયાદ કરી

January 30, 2020 1100

Description

લવારી ફિલ્મના એકટર સામે અભિનેત્રી પત્નીએ ફરિયાદ કરી છે. જેમાં અભિનેત્રી લક્ષ્મી ઉર્ફે એશ્વર્યા દુસાને પોલીસ ફરિયાદ કરી એક્ટર પતિએ અભિનેત્રી પાસે રૂ.25 લાખ દહેજની માંગણી કર્યાના ફોટા વાયરલ કરવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં અભિનેત્રીને પતિએ અને સાસરિયાએ ફિલ્મોમાં કામ કરવાની ના પાડી હતી.

Leave Comments