અમદાવાદના વસ્ત્રાલમાં મોડી રાત્રે પાન પાર્લરના માલિકની હત્યા

March 6, 2021 147785

Description

અમદાવાદના વસ્ત્રાલમાં મોડી રાત્રે હત્યા કરવામાં આવી છે. જેમાં યમરાજ પાન પાર્લરમાં હત્યાનો બનાવ બન્યો છે.
તેમાં પાન પાર્લર ભાડુઆતે દુકાન માલિકની હત્યા કરી છે. જેમાં તિક્ષણ હથિયારના ઘા ઝીંકી રહેંસી નાંખ્યો છે.

 

Leave Comments

News Publisher Detail