કોંગ્રેસના લલિત વસોયાએ સોશિયલ મીડિયામાં શરૂ કર્યું અભિયાન

December 2, 2019 1250

Description

રાજ્યમાં બળાત્કારની ઘટનાઓને લઇને કોંગ્રેસના લલિત વસોયાએ સોશિયલ મીડિયામાં અભિયાન છેડ્યું છે. જેમાં ‘બળાત્કારની રાજધાની ગુજરાત એવા નામ સાથે વસોયાએ અભિયાન છોડ્યું છે. ત્યારે ‘બળાત્કારીઓને ફાંસી આપવાની વાત કરતા ચોકીદાર ક્યાં.. કોઈ તો જગાડો ચોકીદારને તેવા સરકારને પ્રહાર કરતા શબ્દો તેમના પોસ્ટરમાં લખવામાં આવ્યા છે. તેમજ ગુજરાતમાં બળાત્કાર વધી રહ્યાં છે. ત્યારે મહિલા સુરક્ષાની વાતો કરતા અધિકારીઓ અને નેતાઓ પર લલિત વસોયાએ પ્રહાર કર્યા છે. સાથે જ એક મહિનામાં 24 દુષ્કર્મના કેસો બન્યાના વસોયાના આરોપ છે.

Leave Comments