ડોનાલ્ડ ટ્રમ્પના રોડ શોને લઈ કચ્છના લોકોએ આપી પ્રતિક્રિયા

February 24, 2020 845

Description

બે મહાનાયકનો એકસાથે રોડ શો યોજાયો જેમાં એક મહાસતાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને એક જૂની સભ્યતા અને મહાન લોકશાહીના નેતા નરેન્દ્ર મોદીનો રોડ શો જોવા લોકોમાં અનેરો આનંદ હતો. ત્યારે રોડ શો જોઈને કચ્છના લોકોએ પ્રતિક્રિયા આપી છે.

Leave Comments