ઈસનપુરના નાગેશ્વર મહાદેવ ખાતે ઉજવાયો કૃષ્ણ જન્મોત્સવ

August 25, 2019 1400

Description

જન્માષ્ટમીને લઇને ઠેર ઠેર મટકી ફોડ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યુ છે. ત્યારે ઇસનપુરના નાગેશ્વર મહાદેવ ખાતે પણ કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી છે. જેમાં મોટી સંખ્યામાં ભક્તો તથા બાળકો ઉપસ્થિત રહ્યાં છે. જય રણછોડ, માખણ ચોરના નારાથી મંદિર પરિસર ગુંજી ઉઠ્યુ છે.

Leave Comments