અમદાવાદમાં ખંડણીખોર અપહરણકર્તા ઝડપાયા

February 21, 2020 380

Description

રસ્તે જતા ઉદ્યોગપતિની કાર રોકાઇ. અને એકાએક કેટલાક શખ્સો તેમની પાસે આવી ગયા. તેમનુ અપહરણ કરી લીધું. અને પછી માંગી લીધી રૂપિયા 50 લાખની ખંડણી. જો ખંડણી ન આપે તો જાનથી મારી નાંખવાની ધમકી આપી. કોણ હતા ઉદ્યોગપતિ. અને કેવી રીતે રચાયુ ખંડણીનુ તરકટ..? જુઓ ક્રાઇમ એલર્ટના આ રિપોર્ટમાં.

 

 

Leave Comments