જીતુ વાઘાણીએ ઉત્તરાયણ પર્વની રાજ્યની જનતાને શુભેચ્છા પાઠવી

January 14, 2020 725

Description

દેશ વિદેશમાં ઉત્તરાયણ પર્વની હર્ષોલ્લાષ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ ઉત્તરાયણ પર્વમાં પતંગ ચગાવી ઉજવણી કરી હતી. જેમાં જીતુ વાઘાણીએ મકરસંક્રાંતિની રાજ્યની જનતાને શુભેચ્છાઓ પાઠવી હતી.

Leave Comments