જેસલ પટેલ ગુજરાત પરત આવતા પરિજનોમાં ખુશીનો માહોલ

February 7, 2020 2315

Description

ચીનમાં કોરોના વાયરસને કારણે ગુજરાતની જેસલ પટેલ ફસાઈ હતી, પરંતુ હવે જેસલ પટેલ દિલ્હી થઇ ગુજરાત આવતાં પરિવારજનોમાં ખુશીનો માહોલ છવાયો છે.

મુળ ગુજરાતની અને બ્રિટનની યુવતી જેસલ પટેલ દિલ્હી એરપોર્ટ પર પણ 48 કલાક સુધી અટવાઇ હતી. ત્યારે ચીનથી નિકળેલી જેસલને OCI નિયમને લીધે અટવાવવું પડયું હતું. જેમાં ચીનના અંતરિયાળ ગામમાં અઠવાડિયા સુધી રોકાવું પડયું હતું.

Leave Comments