ભાનુશાળી હત્યા કેસ : મનિષા અને 2 શાર્પશૂટરોની અટકાયત

January 12, 2019 860

Description

BJPના પૂર્વ MLA જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં ક્રાઈમ બ્રાન્ચ અને SITને મોટી સફળતા મળી છે. જયંતિ ભાનુશાળીને ગોળી મારનારા 2 શાર્પશૂટરોની ઓળખ કરાઇ છે. શેખર મારૂ અને સુરજીત ભાઈ ક્રાઈમબ્રાન્ચના રડારમાં છે.

મનીષા ગોસ્વામી પણ પોલીસના ટ્રેકમાં છે. ત્રણેય આરોપીની અટકાયત કરી પૂછપરછ હાથ ધરાઈ છે. બંને શૂટરોએ ભાનુશાળી પર ફાયરિંગ કર્યું હતું. તપાસ એજન્સીએ એક કાર જપ્ત કરી છે. આરોપીઓએ કારનો ઉપયોગ ભાનુશાળીની પાછળ જવા કર્યો હતો.

Leave Comments