બાળકને પ્લાસ્ટિકની બોટલમાં દૂધ આપવું હાનિકારક

October 25, 2020 635

Description

શું તમે તમારા નવજાત શીશુને પ્લાસ્ટિકની બોટલમાં દૂધ પીવડાવી રહ્યા છો..? તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના છે. કારણ કે જો તમે તેમ કરતા હોવ તો જાણે અજાણે તમે તે નવજાત શીશુને ઝેર આપી રહ્યા છો.

Leave Comments