અમદાવાદમાં વધ્યું વાયુ પ્રદૂષણ, લોકોનું સ્વાસ્થ્ય ખતરામાં

December 11, 2019 1310

Description

અમદાવાદની હવામાં ઝેર અને વાયુ પ્રદૂષણ વધ્યું છે. ત્યારે બોપલ વિસ્તારની હવા સૌથી વધારે ખતરનાખ છે. જેમાં બોપલમાં પીએમ 2.5 301 નોંધાયુ છે. અને પીરાણા અને એરપોર્ટ વિસ્તારમાં પણ પ્રદૂષણની માત્રા વધારે છે. ત્યારે વધતા પ્રદૂષણને પગલે શહેરની હવા પ્રદૂષિત થઇ રહી છે. જે લોકોના સ્વાસ્થ્યને નુકશાન પહોંચાડી રહ્યાં છે.

Leave Comments