અમદાવાદ શહેરમાં કોરોનાનું સંક્રમણ ફરી વધતાં તંત્ર દોડતું થયું

March 9, 2021 3050

Description

અમદાવાદ શહેરમાં કોરોનાનું સંક્રમણ ફરી વધતાં તંત્ર દોડતું થયું છે. વધતાં સંક્રમણ વચ્ચે સોમવારે સાંજે અચાનક જ તંત્રની ટીમોએ શહેરના 8 વિસ્તારોમાં દુકાનો બંધ કરાવી હતી. કોર્પોરેશનની અચાનક આ પ્રકારની કામગીરીથી લોકોમાં લોકડાઉન થવાની અફવા ફેલાઈ હતી. જોકે આ અંગે સોલિડ વેસ્ટ વિભાગના ડાયરેક્ટર હર્ષદ સોલંકીએ નિવેદન આપ્યું હતું. અને લોકડાઉન થવાની વાતને અફવા ગણાવી હતી.

Leave Comments

News Publisher Detail