ગુલબર્ગ હત્યાકાંડ કેસમાં હાઈકોર્ટની ખંડપીઠનો મહત્વનો હુકમ

January 10, 2019 305

Description

અમદાવાદ ગુલબર્ગ હત્યાકાંડ કેસમાં હાઈકોર્ટની ખંડપીઠે મહત્વનો હુકમ આપ્યો છે.  હાઈકોર્ટની વહીવટી પાંખ અપીલ માટેની પેપરબૂક 4 અઠવાડિયામાં તૈયાર કરવા હુકમ આપ્યો છે.

2016ના વિશેષ અદાલતના ચુકાદાને પડકારતી અરજીને સર્વોચ્ચ અગ્રિમતા અપાય છે. આ કેસના ઘણા આરોપીઓ 10 વર્ષથી વધુ સમયથી જેલમાં બંધ છે. એક મહિનામાં કેસને લગતા તમામ પેપર્સ તૈયાર કરવા હુકમ અપાયો છે. પેપર તૈયાર કરી કોર્ટ સમક્ષ અંતિમ સુનાવણી માટે મુકવા વહીવટી પાંખને હુકમ કરાયો છે.

Leave Comments