અમદાવાદના વિરમગામમાં ખેડૂતોની સ્થિતિ દયનીય

January 2, 2020 590

Description

અમદાવાદના વિરમગામમાં ખેડૂતોની સ્થિતિ દયનીય થઇ ગઇ છે. જેમાં કુદરતની અનેક થપાટો ખાધા પછી ખેડૂતોના ઉભા પાકને અધિકારીઓના સંકલનના અભાવનું ગ્રહણ નડ્યુ છે. અને લગભગ 500 વિઘા જમીનમાં થયેલ ઉભા પાકમાં પાણી પાણી થઇ ગયુ. તથા અહીં ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે.

Leave Comments