પોતાનીજ પત્નીના સોશિયલ મીડિયા પર અંગત ફોટો વાયરલ કરતા પતિની ધરપકડ

December 21, 2019 425

Description

અમદાવાદમા સગીરાના પતિએ જ પત્ની સાથે થયેલા અણબનાવનો બદલો સોશ્યલ મીડિયા પર લીધો.. પત્ની સાથેના અંગત પળોના ફોટો અને વીડિયો સોશીયલ મીડીયામા વાઇરલ કર્યા… સાયબર ક્રાઇમે આરોપી પતિ અને ગુનામાં સંડોવાયેલ એક આરોપી ધરપકડ કરી છે..

 

 

Leave Comments