પ્રિયંકા ચોપરાનું ગુજરાતને કેમ છો, સ્ટાર્સ વીથ સંદેશ

September 29, 2019 2045

Description

એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા બની અમદાવાદની મહેમાન. પ્રિયંકા ચોપરા જોનસ અને રોહિત સરાફ પોતાની ફિલ્મ ધ સ્કાય ઈઝ પિંકના પ્રમોશન માટે નવરાત્રિના પહેલા દિવસે અમદાવાદ આવ્યા..અને ફિલ્મ તથા નવરાત્રિ વિષે સંદેશ ન્યૂઝ સાથે કરી ખાસ વાત.

Leave Comments