દેવ નામના આ અશ્વની કિંમતમાં ખરીદી શકો બે મર્સીડીઝ

October 28, 2018 1310

Description

મોંઘી દાટ અને હાઇફાઇ કારની કિંમત તમે કરોડોમાં જોઇ હશે .પણ કોઇ અશ્વ મર્સિડીઝ કારથી પણ મોંઘો હોય તેવું તમે વિચાર્યુ પણ નહીં હોય..પણ અમદાવાદમાં દેવ નામના અશ્વની કિંમત એક બે નહીં પણ અઢી કરોડ. ચોંકી ગયા ને. પણ આ વાસ્તવિકતા છે. અમદાવાદમાં ઉચ્ચી ઓલાદના પાણીદાર અશ્વોની ઓલઇન્ડિયા અશ્વ ચેમ્પિયનશીપ યોજાઇ જેમાં અઢી કરોડનો દેવ નામનો અશ્વ આકર્ષણનો કેન્દ્ર બન્યો.

Leave Comments