ગૃહમંત્રી અમિત શાહ પરિવાર સાથે ઘરે જ મનાવશે મકરસંક્રાંતિ

January 13, 2021 365

Description

ગૃહમંત્રી અમિત શાહ નહીં કરે ઉત્તરાયણની ઉજવણી. દર વર્ષની જેમ આ વર્ષે અમિત શાહ નહીં ચગાવે પતંગ. પરિવાર સાથે ઘરે જ કરશે મકરસંક્રાંતિની ઉજવણી. રાત્રે 10 વાગ્યે અમિત શાહ આવશે અમદાવાદ એરપોર્ટ. 14મીએ સવારે જગન્નાથ મંદીર ખાતે કરશે પૂજા. 15મીએ સવારે અમિત શાહ દિલ્હી જવા થશે રવાના.

Leave Comments