વિરમગામ નગરપાલિકાની સામાન્ય સભામાં હોબાળો

October 9, 2019 770

Description

વિરગામ નગરપાલિકાની સામાન્ય સભામાં હોબાળો થયો હતો. ભાજપ શાસિત નગરપાલિકામાં કોંગ્રેસનો હોબાળો કરાયો. પ્રમુખ દ્ગારા 29 ઠરાવ મંજૂર કરી વંચાણે ન લેતા વિરોધ કરવામા આવ્યો. કોંગ્રેસના કાર્યકરોને જાણ બહાર ઠરાવ મંજૂર કરતા વિરોધ કરવામાં આવ્યો. કોંગ્રેસના કાઉન્સિલરોએ પ્રમુખની ઓફિસને તાળાબંધી કરી હતી. નગરપાલિકામાં ભાજપના 10 અને કોંગ્રેસના 18 સભ્યો છે.

Tags:

Leave Comments