અમદાવાદમાં મહિલાને માર મારતો વીડિયો થયો વાયરલ

September 5, 2019 1850

Description

મહિલાને માર મારતો વીડિયો થયો વાયરલ થયો છે. બાળકનું અપહરણ કરવાની શંકાએ મહિલાને માર માર્યો છે. સોશિયલ મીડિયામાં અમદાવાદના વીડિયો તરીકે વાયરલ થયો છે.

શું મહિલા ખરેખર બાળકનું અપહરણ કરે છે કે કેમ તે અંગે કોઇ સ્પષ્ટતા થઇ નથી. મહિલાને ખૂબ જ બેરહીમીથી મારવામાં આવી છે.

Leave Comments