વિસ્મય શાહની જામીનની શરતોમાં સુધારો કરવા હાઇકોર્ટનો ઇન્કાર

December 24, 2018 1370

Description

અમદાવાદના વિસ્મય શાહ હિટ એન્ડ રન કેસનો મામલો
વિસ્મયની જામીનની શરતોમાં સુધારો કરવા HCનો ઈન્કાર
હનીમૂન માટે વિદેશ જવા વિસ્મય શાહે કરી હતી માંગણી
જામીનની શરતોમાં સુધારો કરવા હંગામી જામીનની માંગ : HC
હરવા-ફરવા,જોવાલાયક સ્થળો ભારતમાં પણ છે : HC
વિદેશ જવા માટેની છૂટ આપવી જરૂરિયાત નથી : HC
પાસપોર્ટ રિન્યુની માંગ પર હાઈકોર્ટનું અવલોકન
કોર્ટમાંથી પાસપોર્ટ ઓફિસ લઈ જઈ રિન્યુ કરી જમા કરવા હુકમ

Leave Comments