અમદાવાદના વિરમગામમાં મોડી રાતથી ધોધમાર વરસાદ

August 10, 2019 1595

Description

અમદાવાદના વિરમગામમાં મોડી રાતથી ધોધમાર વરસાદ જામ્યો છે. નળકાંઠાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદને પગલે પાણી ભરાઇ ગયા છે. જેમાં નિચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. તથા ઢીંચણ સમા પાણીમાંથી લોકો પસાર થઇ રહ્યાં છે. તેમજ તંત્રની પ્રિમોન્સુન કામગારીની પોલ ખુલ્લી પડી ગઇ છે.

Leave Comments