હાર્દિક પટેલ આમરણાંત ઉપવાસ આંદોલન કરવાની લેશે મંજૂરી

August 10, 2018 1055

Description

હાર્દિક પટેલ દ્રારા આમરણાંત ઉપવાસ કરવાની જાહેરાત  કરવામાં આવી છે. હાર્દિકની જાહેરાત બાદ પોતે અમદાવાદ કલેક્ટર, પોલીસ કમિશનર અને મ્યુન્સિપાલ કમિશનરને મળી આમરણાંત ઉપવાસ કરવા માટેની કાયદા અનુશાર મંજૂરી લેશે. આપને જણાવી દઇએ કે જાહેરાત બાદ હાર્દિકે તંત્ર દ્રારા નિયમો નેવે મૂક્વાનાં આરોપ લગાવ્યા હતા.

Leave Comments