ગુજરાતી ફિલ્મ ‘તું છેને’ રિલીઝ સાથે ગ્રાન્ડ પ્રિમિયરનું આયોજન કરાયું

March 3, 2019 2135

Description

ગુજરાતી ફિલ્મ તું છેને ઉતરી છે બૉક્સઓફિસના મેદાનમાં. ત્યારે આ ફિલ્મની રિલીઝ સાથે જ એક ગ્રાન્ડ પ્રિમિયરનું આયોજન કરાયું. બતાવીએ આ પ્રિમિયરની એક ઝલક

Leave Comments