ગુજરાતી મુવીના એક્ટર રીધમ ભટ્ટ રક્ષાબંધન પર્વની કરી ઉજવણી

August 26, 2018 5120

Description

ભાઈ બહેનના પ્રેમનો પર્વ એટલે રક્ષાબંધનનો અવસર. આ દીવસ એવો હોય છે કે આખા વર્ષમાં ભાઈ બહેન ગમે તેટલો ઝઘડો કરતા હોય પરંતુ તેમની વચ્ચે રહેલો પ્રેમ રક્ષાબંધનના દીવસે બહાર આવતો હોય છે. બહેન ભાઈની વચ્ચેનો અતુટ પ્રેમ અને લાગણી કે જે કોઈ ઘાગાથી વધતી કે ઘટતી નથી, પરંતુ અવસર જ એક એવો છે કે જેનાથી હદયનો પ્રેમ, સ્નેહ વધારે વધે છે. આપણી સાથે છે ગુજરાતી મુવીના એક્ટર રીધમ ભટ્ટ અને તેમના ભાઈ મનન ભટ્ટ.

Leave Comments