કાર્યકર્તાઓ સરકારની કામગીરી જનજન સુધી પહોંચાડશે : જીતુ વાઘાણી

February 12, 2019 635

Description

ભાજપે આજથી લોકસભા ચૂંટણી પ્રચારનું રણશીંગુ ફૂક્યું છે ત્યારે આ અંગે બોલતા ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતું વાધાણીએ જણાવ્યું હતું કે ભાજપના કાર્યકર્તાઓ સરકારની કામગીરી જનજન સુધી પહોંચાડશે અને ચૂંટણીમાં અમે બહુમતીથી વિજેતા બનીશું.

Leave Comments