ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ માળખું વિખેરવા કરી ભલામણ

July 1, 2019 1490

Description

ગુજરાત કોંગ્રેસમાં ઉલટી ગંગા વહી રહી છે. રાષ્ટ્રીય નેતાઓના રાજીનામાની સામે ગુજરાત કોંગ્રેસ ભલામણ કરે છે. ગુજરાત કોંગ્રેસનું માળખું વિખેરવા રાષ્ટ્રીય કોંગ્રેસને ભલામણ કરાઈ છે.

ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા માળખું વિખેરવા ભલામણ કરી રહ્યા છે. કોંગ્રેસના પ્રમુખ પદ પરથી રાહુલ ગાંધીએ રાજીનામુ આપ્યું છે. કોંગ્રેસના 175 જેટલા રાષ્ટ્રીય નેતાઓ પણ રાજીનામુ આપી ચુક્યા છે

ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અને વિપક્ષીનેતાએ રાજીનામાની માત્ર ભલામણ કરી છે

Leave Comments